ટચ માં રેજો Touch Ma Rejo Love Song Lyrics Gujarati || Vijay Suvada || New Gujarati Song 2022 || Ram Audio
ટચ માં રેજો Touch Ma Rejo Love Song Lyrics Gujarati || Vijay Suvada || New Gujarati Song 2022 || Ram Audio
Title:Touch Ma Rejo
Singer:Vijay Suvada
Artist:Yuvraj Suvada,Bhumi Chauhan,Pooja Rai
Music:Jitu Prajapati
Lyrics:Rajan Rayka,Dhaval Motan
Choreography:Pinakin Rathod
Production Manager : Jigar Panchal
Genre:Gujarati
Director:Anand Mehra
Concept-Project By:Pushpak Bhimani
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
હો..
દિલ અને ધબકારની વચમાં રેજો
હો..
દિલ અને ધબકારની વચમાં રેજો
દિલ અને ધબકારની વચમાં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો...
આંખ અને પલકારની વચમાં રેજો
આંખ અને પલકારની વચમાં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો...
હો..
આવતા જતા મળતા રેજો
હાય હેલ્લો કરતા રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો...
હો..
દિલ અને ધબકારની વચમાં રેજો
દિલ અને ધબકારની વચમાં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો ટચ માં રેજો...
હો..
પેલી મુલાકાત રેશે યાદગાર રે
તમે ભલે ભૂલો હું નહીં ભૂલું યાર રે
હો..
ફોન નંબર તારો દઇદે મને યાર રે
યાદ કરતા રેજો દિવસમાં એક વાર રે
ભલે મળીએ નહીં તો મેસેજ થાય
પ્રેમ નહીં તો દોસ્તી કરાય
બઉ ગમો છો..
ટચ માં રેજો...
હો..
જૂઠો જમાનો છે સચમાં રેજો
જૂઠો જમાનો છે સચમાં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો બાબુ ટચ માં રેજો...
હો..
સિટી સોસાયટીમાં પેલી વાર જોયા
કહી દો કોના ઘેર મેમોન થઇ આયા
હો..
અજોણ્યા મલક મોં ચ્યોંથી તમે આયા
ભગવોને તને મને ભેળા કરાયા
હો..
મારા દિલમાં થઇ જા એન્ટર
તારા માટે ખરીદું શોપિંગ સેન્ટર
બઉ ગમો છો..
ટચ માં રેજો...
મીઠો ઝગડો ને કચકચમાં રેજો
મીઠો ઝગડો ને કચકચમાં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો...
હો..
દિલ અને ધબકારની વચમાં રેજો
દિલ અને ધબકારની વચમાં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો ટચ માં રેજો...
ટચ માં રેજો દીકુ ટચ માં રેજો
ટચ માં રેજો બેબી ટચ માં રેજો
બઉ ગમો છો..
ટચ માં રેજો ટચ માં રેજો...
कोई टिप्पणी नहीं: