કલરીયો Coloriyo Song Lyrics Gujarati | Vinay Nayak | Samarth Sharma | Dhaval Kapadiya | New Gujarati Song 2022
કલરીયો Coloriyo | Vinay Nayak | Samarth Sharma | Dhaval Kapadiya | New Gujarati Song 2022
Song: Coloriyo
Singer: Vinay Nayak
Music: Dhaval Kapadiya
Lyrics: Manu Rabari & Mitesh Barot Starring: Samarth Sharma & Hiral Poriya
Director: Sanjaysinh Chauhan
Producer: Manu Rabari
Production House: VM Digital
Choreographer: Pinakin Rathod
DOP: Hardik Suthar
Edit: Montu Rajput
Production: Vishal Suthar & Jigar Panchal
Makeup: Goral Patel
Light: Kalpesh Jadav
હાય…
ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો
ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો
ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો
રેતો એની ફોજમો
આવે જે કોમમો
રેતો એની ફોજમો
અરે…
માંગો તો ઝેર જેવા
આપો તો ભાઈ જેવા
માંગો તો ઝેર જેવા
ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો
ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો...
મોટી મોટી વાતો કરી ઈમપ્રેસન પડે
શોક પુરા કરવા ચડયો ઉધાર ના રવાડે
વાયદા ના દાડે ખોટા બોના બનાવે
ઇસકી ટોપી ઉસકે સર કરી મન બાળે
અરે…
ફરતો એની કારમો
આલે જે ઉધારમો
ફરતો એની કારમો...
માંગો તો બ્લોકમાં
આપો તો સ્ટેટસમાં
માંગો તો બ્લોકમાં
ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો
ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો
જેની પાછળ વાપર્યા રોકડા ને રોકડા
જરૂર પડી ત્યારે બધા થઇ ગયા ઓકડા
ઉઠી ગઈ પાર્ટીને લોક મોઢા ફેરવે
જોડે રહ્યા ગણું એટલા જેટલા ઓગળી ના ટેરવે
કવશું ભઈ કોનમો હમજી જજો હોનમો
હમજી જજો હોનમો લેજ વાત દ્યોનમો
ખોટા રવાડે ના ચડજો
હોના હારીઠ ના કરશો
ખોટા રવાડે ના ચડજો
ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો
ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો…
कोई टिप्पणी नहीं: