મળવું હોય તો આવજે વેલી LOVE Song Lyrics Gujarati Malvu Hoy To Aavje Veli || Dinesh Thakor || New Gujarati Song 2022 || Ram Audio

મળવું હોય તો આવજે વેલી  Lyrics Malvu Hoy To Aavje Veli || Dinesh Thakor || New Gujarati Song 2022 || Ram Audio

Song:Malvu Hoy To Aavje Veli

Title : મળવું હોય તો આવજે વેલી

Singer - Dinesh Thakor

Artist – Dinesh Thakor, Pooja Rai, Nirmal Modi

Lyrics - Vishnu Thakor (BS)

Music - Tejas Vaghela, Dhaval Patel

Recording – Tana Riri Studio Patan

Producer - Sanjay Patel

Director, Edit, Concept - Rakesh Kumar (RK Sir)

DOP - Arvind Motap, Prakash Patel

VFX - Jigar Thakor Nugar

Makeup - Hasmukh Limbachiya

Hair – Gita Prajapti

Production - Rahul Prajapati

Support - Veersinh



હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે

જાય છે મોટા શેરમાં
બોની રે બજારમાં
જાય છે મોટા શેરમાં
બોની રે બજારમાં

હે.. 
મળવું હોય તો આવજે વેલી
વાટ જોવું તારા ગોમમાં
અરે અરે રે મળવું હોય તો આવજે વેલી
વાટ જોવું તારા ગોમમાં

હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં...

હો
ઘરેથી બોનું કાઢી મળવા તન આવતો
બનાહનાં કોઠે જાનુ વાટ તારી જોતો

હો અરે રે.
 બાપાને કીધા વગર મળવા તને આવતો
રાત હોય કે દાડો હું રે ના વિચારતો

હો
ચોકણ ખોવાણાં તમે સુરત રૂડા શેરમાં
દિવાળી આવશુ પાછા કેહતા હતા ફોનમાં

હે
મને હાવ ભૂલી ગયા મોટા મોણહ થઈને
અરે રે
હાવ ભૂલી ગયા રૂપિયા ઝાઝા જોઈને
હે 
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં...

હો
ફોન કર્યો તો તમન ફોને ના ઉપાડયો
કયા કારણિયે ગોડી જવાબ ના આલ્યો
અરે રે પ્રેમ કર્યો તો કોઈ ગુનો નતો કર્યો
કઈ રે વાતનો બદલો તે લીધો

હો
મળી ગયો બીજો કોઈ હફ્તે ઘેર ના આયા
હનુમાને સોગંદ ખાધા તમે ના નિભાયા...

હે.. 
પ્રેમ ભરી વાતો આપણે કરીતી મેળામાં
હે.. 
ભોપટી ને બંગળી લઇ આલીતી મેળામાં
હે 
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે 
પ્રેમ ભરી વાતો આપણે કરી તી મેળામાં
હે 
ભોપટી ને બંગળી લઇ આલી તી મેળામાં
હે 
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં
હે
ગોમડેથી ઉપડે ગાડી જાય છે મોટા શેરમાં...






















 

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.