ડીગડુમ ડીગડુમ Digdum Digdum Dance Song Lyrics | Dev Pagli, Jigar Thakor, Sweta | New Gujarati Song 2022, Viral Song of 2022?(Makarsankranti Song)
ડીગડુમ ડીગડુમ Digdum Digdum Dance Song Lyrics | Dev Pagli, Jigar Thakor, Sweta | New Gujarati Song 2022, Viral Song of 2022?(Makarsankranti Song)
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એના હાથ ના માલપુવા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથ ના માલપુવા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
નવ થી બાર તને પીકચર બતાવું
ઈન્ટરવલમાં તન પપકોન ખવડાવું
આખી આખી રાત તને ઝુમાવું
ઘોડાગાડી માં
એના હાથ ના રોટલા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથ ના રોટલા ખાવા છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
મોટી સલૂનમાં હેર કટ કરાવું
ભુરીયો જેવી હાઈલાઈટ કરાવું
મારી જોડે પરણે તો કડલાં ઘડાવું
એના હાથ ના ગોટા ખાવા છે
આખા ગોમમાં જાનુની વાહ વાહ છે
એના હાથ ના ગોટા ખાવા છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
સમજાય તેને વંદન છે
છોડી લાગે છે જોરદાર બમ્પર રે
એનો ઘાઘરો ઘેરદાર ઘમ્મર છે
कोई टिप्पणी नहीं: