મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે Jevo Prem Tane Chyoy Nai Made sad Love Song Lyrics Gujarati || Jignesh Barot || Gujarati Bewafa Song

મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે Jevo Prem Tane Chyoy Nai Made sad Love Song Lyrics Gujarati || Jignesh Barot || Gujarati Bewafa Song

Title : Mara Jevo Prem Tane Chyoy Nai Made

Singer - Artist : Jignesh Barot (Kaviraj)

Artist : Zeel Joshi, Barkat Wadhwania, Nirav Brahmbhatt, Devo, Nishit Nayak

Music : Mayur Nadiya

Lyrics : Darshan Baazigar

DOP : Nayan Thakor

Production Man. : Sanjay Rajput

Editor : Ravindra S. Rathod

Sahyog : Vikramsinh Vaghela

Concept - Director : Mayur Mehta

Design : Sunny R Patel

Producer : Ramesh Patel

Genre : Gujarati Sad Song



હો 

દુવા કરૂં દિલથી તને દગો ના મળે

હો

દુવા કરૂં દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે


હે દુવા કરૂં દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે


હો તરસે આજે દિલ મારુ જાનુ તારા માટે
તું પણ રડશે જાનુ જો જે મારા માટે

હો

ઘાયલ પ્રેમી તને ફરી નઈ મળે
આજ પછી રે તને જોવા નઈ મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
હે મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે


હો હાચો જુઠો પ્રેમ તારો સમજી રે શક્યો ના
તારી જોડે રહી તને પારખી રે શક્યો ના

હો

દુઃખ થયું દિલમાં મને ખોટું ઘણું લાગ્યું
રાખ્યા ઉપર તમે પોણી ફેરવી નાખ્યું


હો જાનુ મને પ્યાર તારો ઘડી ના ભુલાય
આંખો મારી રડયા કરે આંસુ ના રોકાય

હો

ખરા ખોટાની તને ખબર ના પડે
વાગ્યા વગર તને અસર શું પડે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે
હો મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે

હો 

આજ કાલ જાનુ તમે લીધા મારા પારખા
પોતાના હતા તોયે કરી દીધા પારકા

હો

નથી હમજાતું દુઃખ દિલમાં ઘણું થાય છે
તારા વગર જોને જાનુ જીવ મારો જાય છે

હો 

આજે મારું દિલ જાનુ ભડકે રે બળે
તોયે તને થોડો ઘણો ફેર ના પડે

હો

ભલેને આશિક તને હજારો મળે
જીગા જેવો પ્રેમ તને ગોત્યો નહીં જડે
મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે




कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.