દર્દ દિલ ના ગુજારતી બેવફા ગીત 2022 Love Song Lyrics (Kajal Maheriya | Dard Dil Na Lyrics |Latest Gujarati Bewafa Song 2022 |

Kajal Maheriya | Dard Dil Na  Lyrics| દર્દ દિલ ના |Latest Gujarati Bewafa Song 2022 |ગુજારતી બેવફા ગીત 2022 

Song Credits

Singer: Kajal Maheriya

Artist: Pratik Vekariya, Ishika Toria, Ashok Patel, Asha Patel

Producer: Red Velvet Cinema

Director, Editor, Concept: Pranav Jethva Jp

Creative Head: Dhyey Films & Team

Technical Support: Jenish Talaviya

Production Designer: Bhavesh Gorasiya

Music: Ravi Nagar, Rahul Nadiya

Lyrics: Bharat Ravat, Devraj Adroj

Aasi. Director: Ashvin Jethva

Dop: Chirag Kachariya

Production: Vallabh Bariya

Makeup: Hair: Sweta

Spot Boy: Kishan Ahir, Vishal

Special Thanks: Unity Hospital Surat, Ruhi Hospital Surat


દર્દ દિલ ના રે દરિયા ના
આજ હિલોડે ચડયા
દર્દ દિલ ના રે દરિયા ના
આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી
આજ મોભારે ચડયા

કેવા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા
ગમ રે જુદાઈ ના મને રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નેકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા


દર્દ દિલ ના રે દરિયા
ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી 
આજ મોભારે ચડયા


હો...
 રણમાં ઉભા કરી ગયા તા તમે
તારો દગો ના સમજ્યા અમે
હો...
 તરસતા રહ્યા અમે તારા પ્રેમને
જરા કદર ના કરી એમને


હો... 
પ્રેમની રાહમાં આંસુ રે મળ્યા
પ્રેમની રાહમાં આંસુ રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા
હો... 
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા


દર્દ દિલ ના રે દરિયા 
ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી
આજ મોભારે ચડયા


હો...
 પ્રેમ ના રસ્તે અમે ભૂલા રે પડયા
હવે પડી ખબર ખોટા રસ્તે ચડયા
હો...
 દુનિયાની રસમો તોડી જેના રે બન્યા
રાખ્યા જેને દિલમાં દગાબાઝ નેકળ્યા


મારી ડૂબતી નાવ ને કિનારા ના મળ્યા
ડૂબતી નાવ ને કિનારા ના મળ્યા
જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા


હો...
દર્દ દિલ ના રે દરિયા 
ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી 
આજ મોભારે ચડયા




कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.